ખોરાસા (ગિર) પ્રાથમિક શાળાની 138 મી વર્ષગાંઠ નિમિત્તે ઉજવાયો વાર્ષિક મહોત્સવ
કુમાર પે સેન્ટર શાળાની ૧૩૮ મી વર્ષગાંઠે ઉજવાયો શાળાનો વાર્ષિક મહોત્સવ. જેમાં માળિયા (હાટીના) તાલુકાના TDO, અન્ય સ્કૂલના આચાર્યો, વાલીઓ તેમજ ગામના અન્ય આગેવાનો ની હાજરીમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા અને દરેક ધોરણમાં ૧,૨ અને ૩ નંબરને મેડલ આપવામાં આવ્યા.
Comments
Post a Comment