ખોરાસા (ગિર)ના મનીષકુમાર રાણાભાઇ ઘોડાદરા એ પોલીસ કોન્સ્ટેબલની શારીરિક કસોટી પાસ કરી...



ખોરાસા (ગિર)ના મનીષકુમાર રાણાભાઇ ઘોડાદરા (Instagram: @ghodadra_manish_1204એ પોલીસ કોન્સ્ટેબલની શારીરિક કસોટી માત્ર 22 મિનિટ 30 સેકન્ડમાં પાંચ કિલોમીટર નું ગ્રાઉન્ડ પૂર્ણ કરી પાસ કરી. મનીષભાઈએ કહ્યું "હું છેલ્લા એક મહિનાથી રોજ સવારે 4-4.5 કિલોમીટર નું રનીંગ કરતો હતો ત્યારે પ્રેક્ટિસમાં મારે 28 મિનિટ જેટલો સમય લાગતો. પરંતુ પરીક્ષા વખતે પરીક્ષા વખતે બધા લોકોને સાથે જુસ્સો સારો હતો અને પોલીસ બનવાનું સપનું છે એટલે 24 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં પાંચ કિલોમીટરનું અંતર દોડી શક્યો..." 

મનીષભાઈ ને આગળ પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા માં ઉત્તીર્ણ થઈ તેમના માતા પિતા નું અને આપણા ગામનું નામ રોશન કરે તેવી ખોરાસા ગીરના ગામલોકો વતી ભગવાનને પ્રાર્થના કરીએ...



   Instagram: @ghodadra_manish_1204





Comments

Popular posts from this blog

ખોરાસા (ગિર) પ્રાથમિક શાળાની 138 મી વર્ષગાંઠ નિમિત્તે ઉજવાયો વાર્ષિક મહોત્સવ