Posts

ક્રિકેટ પ્રેમી જનતાને મેચ જોવા ભાવભર્યું આમંત્રણ, લાઈવ પ્રોજેક્ટર સ્ક્રીનિંગ. ગ્રામ પંચાયત ગરબી ચોક- 23/03/2025, 7:30 PM, Khorasa Gir. પાણી અને પાથરણાંની સુવિધા આપશુ ઓશિકું ઘરેથી લઇ આવજો 😂

Image
Video Here:  https://www.instagram.com/reel/DHgIWRWvpdS/?igsh=aDM2anFjZWtxczQw

માતુશ્રી વજીબેન કાનજીભાઈ ચંદવાણીયા તા. 21/3/2025 ના રોજ શ્રી રામચરણ પામેલ છે. એ નિમિત્તે આજરોજ તારીખ ૨૪-૩-૨૦૨૫ રાત્રે નવ વાગ્યે ધૂન નું આયોજન કરેલ છે

Image
 તો સૌ સ્નેહીજનો ને પધારવા વિનંતી છે સ્થળ :લક્ષીદાસ માવજી ખાનપરા પટેલ સમાજે રાખેલ છે.(અમારા ઘરની બાજુમાં)

ખાતેદાર ખેડૂતએ 24/2/ 2025, બપોરે 2:00 કલાકે ગ્રામ પંચાયતએ પીએમ કિસાન સન્માન નિધિનો કાર્યક્રમનું લાઈવ પ્રસારણ

Image
ખોરાસા ગીર ગામના તમામ ખાતેદાર ખેડૂતને જણાવવાનું કે પ્રધાનમંત્રી દ્વારા તારીખ 24/2/ 2025 ના રોજ બપોરે બે કલાકે પીએમ કિસાન સન્માન નિધિનો કાર્યક્રમ નું લાઈવ પ્રસારણ થવાનું છે તો તમામ ખેડૂત આ પ્રસારણ નિહાળવું તેમજ ગ્રામ પંચાયત કચેરી એ બપોરે 2 કલાકે લાઈવ પ્રસારણ દેખાડવામાં આવશે તો તમામ ખેડૂતો એ હજાર રહેવું વહીવટદાર  ગ્રામ પંચાયત ખોરાસા

Karmadip sondarva passed constable ground

Image
 

ખોરાસા ગીરમાં આવાસ યોજનાના સર્વે બાબત 14/02/2025 ના રોજ ની મીટીંગનું આયોજન

Image
ખોરાસા ગીર ગામના ગ્રામજનોને જણાવવાનું કે સરકાર દ્વારા ચાલી રહેલ આવાસ યોજનાના સર્વેમાં જે કોઈ લોકો ડોક્યુમેન્ટ દેવામાં બાકી હોય તે બે દિવસમાં પંચાયત  ઓફિસ પર પહોંચાડી દેવા અને જે લોકોએ ડોક્યુમેન્ટ આપી ગયા છે તે લોકો પંચાયત વેરો ભરી ને ઝેરોક્ષ પહોંચાડી દેવી જેથી કરીને કોઈ સર્વેમાંથી બાકાત ન રહે. તેમજ શુક્રવારે તા. 14/02/2025 નારોજ નીચેના સ્થળે આવાસ સર્વે બાબત ની મીટીંગ નું આયોજન કરેલ છે તો તમામ લોકો તે સ્થળે હાજર રહે. મીટીંગ નું સ્થળ: જવાહર હાઇસ્કુલ, ખોરાસા ગીર        સમય: બપોરે 1 વાગ્યે

ખોરાસા(ગીર) અને ગડુ ગામમાં ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સ (ફિઝિક્સ) ના ફ્રી માસ્ટર ક્લાસ તેમજ લાઇવ સેમિનાર by આર્કિટેક્ટ યશવંત ચૂડાસમા (SPA-Delhi 2022) AIR-262

Image
 વધુ માહિતી માટે અહીંથી વીડિયો જુઓ  https://www.instagram.com/reel/DFx0gYZS2hi/?igsh=ZGQ4eGl1aXpiZmdz