ખોરાસા ગીરમાં આવાસ યોજનાના સર્વે બાબત 14/02/2025 ના રોજ ની મીટીંગનું આયોજન

ખોરાસા ગીર ગામના ગ્રામજનોને જણાવવાનું કે સરકાર દ્વારા ચાલી રહેલ આવાસ યોજનાના સર્વેમાં જે કોઈ લોકો ડોક્યુમેન્ટ દેવામાં બાકી હોય તે બે દિવસમાં પંચાયત  ઓફિસ પર પહોંચાડી દેવા અને જે લોકોએ ડોક્યુમેન્ટ આપી ગયા છે તે લોકો પંચાયત વેરો ભરી ને ઝેરોક્ષ પહોંચાડી દેવી જેથી કરીને કોઈ સર્વેમાંથી બાકાત ન રહે. તેમજ શુક્રવારે તા. 14/02/2025 નારોજ નીચેના સ્થળે આવાસ સર્વે બાબત ની મીટીંગ નું આયોજન કરેલ છે તો તમામ લોકો તે સ્થળે હાજર રહે.

મીટીંગ નું સ્થળ: જવાહર હાઇસ્કુલ, ખોરાસા ગીર        સમય: બપોરે 1 વાગ્યે





Comments

Popular posts from this blog

ખોરાસા (ગિર)ના મનીષકુમાર રાણાભાઇ ઘોડાદરા એ પોલીસ કોન્સ્ટેબલની શારીરિક કસોટી પાસ કરી...

ખોરાસા (ગિર) પ્રાથમિક શાળાની 138 મી વર્ષગાંઠ નિમિત્તે ઉજવાયો વાર્ષિક મહોત્સવ