ખાતેદાર ખેડૂતએ 24/2/ 2025, બપોરે 2:00 કલાકે ગ્રામ પંચાયતએ પીએમ કિસાન સન્માન નિધિનો કાર્યક્રમનું લાઈવ પ્રસારણ
ખોરાસા ગીર ગામના તમામ ખાતેદાર ખેડૂતને જણાવવાનું કે પ્રધાનમંત્રી દ્વારા તારીખ 24/2/ 2025 ના રોજ બપોરે બે કલાકે પીએમ કિસાન સન્માન નિધિનો કાર્યક્રમ નું લાઈવ પ્રસારણ થવાનું છે તો તમામ ખેડૂત આ પ્રસારણ નિહાળવું તેમજ ગ્રામ પંચાયત કચેરી એ બપોરે 2 કલાકે લાઈવ પ્રસારણ દેખાડવામાં આવશે તો તમામ ખેડૂતો એ હજાર રહેવું
વહીવટદાર
ગ્રામ પંચાયત ખોરાસા

Comments
Post a Comment